તમે જયારે ભૂતકાળ ની યાદમાં, અથવા ભવિષ્યની ચિંતામાં ખોવાયેલા હો, ત્યારે જે ધીમેકથી જતી રહે છે,એનું નામ જિંદગી.

દવાઓથી અશક્ય લાગતું કામ, દુવાઓથી થઇ જતું હોય છે !!

_*તક તો માત્ર બારણું ખખડાવી શકે..!*_ *દરવાજો તો ઉભા થઈને આપડે જ ખોલવો પડે..!!*

*વર્ષો લાગ્યા સ્વપ્નો નું સ્વેટર બનાવતા,* *તૈયાર થયું ત્યારે ઋતુ બદલાઈ ગઈ હતી..!!*

એક વ્યક્તિને પામવા માટે જે વ્યક્તિ બધા ને ઇગ્નોર કરે છે એ જ વ્યક્તિ અંતે જીવનમાં એકલો રહી જાય છે.

નાનપણ પણ કેવું કમાલનું હતું દોસ્તો, રમતા રમતા ગમે ત્યાં સુઈ જાઓ પણ આંખ તો બસ પલંગમાં જ ખુલતી.🌱 💖 શુભ રાત્રી 💖

હું સીધી લીટી એ જીવ્યો, પણ વખાણ ત્યારે થયા,જ્યારે તે *કાડિઁયોગ્રામમાં આવી..!*

બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે, ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !

રૂડાં રોટલાના ધણી જ રહેવા દયો અમને, પિઝાની ઇજા અમારાથી સહન નહિ થાય...💐💐💐

💝 *શબ્દોની તો બધાય નકલ કરે......!* કોઈ લાગણીની તો નકલ કરી જુવો.......💕*

આપણો તો એક જ નિયમ સાહેબ માન આપે ત્યાં જાન આપી દેવાની બાકી ગમે તેવી હસ્તી હોય આપણી સામે પસ્તી ના ભાવે વેચાય હો.😉 શુભ રાત્રી 🌱

અમારી તો ઋતુ તમારા જેવા મિત્રો પર નિર્ભર હોય છે. તમે મળો તો વસંત; નહિતર પાનખર હોય છે..!!

અંધશ્રધ્ધા તો એટલી વધી છે કે..... હાથમા મેંહદી નો રંગ ના આવે તો, શંકા મહેંદી ની જગ્યા એ પતિ પર જાય છે.

કંઈજ ફરક નથી પડતો કે, કોણે તમને દુ:ખ પોંહચાડયું કે દિલ તોડયું, ફરક એજ પડે છે કે, કોણે તમને પાછા હસતા શીખવાડયું...

દુઃખની વચ્ચે જીવવાની એ જ બે-ત્રણ રીત છે, સામનો કર કે સબર કર કે પછી ફરીયાદ કર.

પરંપરાને કારણે... માણસ જીવતું મડદું બની રહે તોય કોઈને અરેરાટી થતી નથી...