_*હર પળ છે મને તારી જ ઝંખના,*_ _*યાદ છે તારી જ સદા મારા મન માં,!*_ _*તું પાસ હો કે પછી હો ભલે દૂર પણ,*_ _*તું તો સમાયી છો મારી રગ- એ – રગ માં….!!*_ ❤🧡🤎

*કંઇક તો ખાસ વાત હશે જ ને એમનામાં ,* *નહિ તો એમની યાદો* *આટલી બધી ન આવે..!*

*રાતનો છેલ્લો ખ્યાલ,* *અને* *સવારનો પહેલો વિચાર એટલે…. તું*

*🍃💞યાદોની ભરમાર ને બાજુ માં રાખુ છું*, *નથી તુ મારી છતા હૈયા માં રાખુ છું*….💞🍃

સુક્કા ઝાડ જેવો હું તારા સ્મરણમાત્રથી પાન પાન થઈ જાઊં છું.

ખૂબ નાનો એવો એક પ્રસંગ થઇ ગયો.... એ મને મળી ને જાણે મારે ઉત્સવ થઇ ગયો...

તમારી નજરે હું નજરાણું બનીને આવીશ, તમે મહેસૂસ તો કરો, હું અહેસાસ બનીને આવીશ.

અમે તો અમસ્તું જ આભ સામે જોયું, પછી તો એ પણ મન ભરી ને રોયું. 💭

આપી દેને પ્રભુ મને બાળપણ મારું, નથી ગમતું મને આ શાણપણ મારું🙏🏻

ચાંદ જોઈ યાદ આવો છો તમે, તમને જોઈ સાંભરે છે ચાંદની આપને નીરખું કે નીરખું ચાંદને ? બેઉના મુખથી ઝરે છે ચાંદની.

*વાયદા* ની જરૂર જ શું હોય., જ્યારે નિભાવવા વાળા પર *ભરોસો* હોય...

પીવા નથી મળતું *પાણી* ને એમની આખોમાં *પુર* છે., બસ કર હવે *પાગલ,* તું ક્યાં મારા થી *દુર* છે...

*અફિણી* આંખો., *શરબતી* ગાલ અને *શરાબી* હોઠ., ખુદા જ જાણે *નશામાં તું છે, કે તારામાં નશો...*

મિલાવી શુ આવ્યો એમની આંખ માં આંખ, આખું શહેર કહેવા માંડ્યું પીવાનું ઓછું રાખ.

ઓક્સીજન પર એને ભરોસો નથી લાગતો, કેહતી હતી તને જોઈને જીવુ છુ..!!

ભ્રમર નથી કે દરેક ફુલ તરફ આકર્ષાય જાઉં, સૂર્યમુખી નું ફુલ છું, તું ઉગે મનમાં ખીલી જાઉં🌈♥