દગો ખાલી I CANT LIVE WITHOUT YOU માં જ નથી, FRIENDS FOREVER માં પણ હોય છે !!💯😭

ઘમંડ નથી મારામાં, પણ હા હું જીદ્દી કમાલનો છું !!😎

મિત્રો તો ઘણા છે, પણ તારી વાત જ 💯કંઈક અલગ છે !!😎

પ્રેમ હજુ નવો છે એટલે ઘણી કસમો ખાઓ છો, થોડો સમય જવા દો પછી જોઈએ કેટલો નિભાવો છો !!😌😚💯

ક્યારેક ક્યારેક નવા મળતા લોકો, જુના લોકો કરતા ઘણા સારા હોય છે !!😚💔

બે કિનારા નહિ મળે કહીને બધા બેસીરહ્યાં, કોઈ પણ કહેતું નથી કે ચાલ, સેતુ બાંધીએ.💯

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને, બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને, બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને, બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

અનુભૂતિના સ્પર્શમાં ઍક દિવ્ય જાદુ હોય છે.. માણી શકો તો ચોમેર ઉપવન હોય છે...

તું લીલું ઘાસ બની ને ઉગી નીકળજે આ વૃક્ષ નીચે... પાન પીળું બની ને હું તારા પર ખરી પડીશ...❤💯

નથી રસ્તો,નથી નકશો ,નથી મંઝિલ,મગર દોસ્તો, છતાં હિમત, લઈને નીકળી પડ્યો ઘરેથી હું .

મને ખોઈને પણ તને મારી કિંમત ખબર ના પડી, તું જોહરી કેવો કે તને હીરામાં એ સમજ ના પડી.💔😔

શું ભરોસો જિંદગીનો ક્યારે બાજી પલટાવી દે, ચાલ થોડું ભાતું ભરી લઈએ વર્ષો સુધી જીવતા રહેવાને...

ખુશ્બુદાર લાલચ ભમરીએ આપી છે, મોગરો જો કેવો ગુલતાનમાં આવ્યો છે.

ખભે સૂકવેલી પાનખર, છાતીએ ભેટીને રડી પડી, હૃદયને લીલા પાલવની વિદાય વેદના ખબર પડી..!!!